મસાલા છાશનું વિતરણ - Buttermilk Distribution
“અસહ્ય ગરમીમાં માનવતાનો ઠંડો સ્પર્શ : હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા ૨૦૦ લિટર મસાલા છાશનું વિતરણ” અમદાવાદ શહેરમાં વધતી ગરમી વચ્ચે હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા શ્રમજીવી વર્ગ, રાહદારીઓ અને જરૂરિયાતમંદ લોકો માટે ૨૦૦ લિટર ઠંડી મસાલા છાશનું વિનામૂલ્યે વિતરણ કરવા...
27 May 2026
Read more