કલ્યાણી ઇન્સ્ટિટ્યૂટ
કલ્યાણી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ગુજરાતી, સંસ્કૃત અને હિન્દી – આ ત્રણ ભાષાઓ ડો. કાજલ પટેલ મેડમ દ્વારા ચલાવવામાં આવતાં ટ્યુશન ક્લાસ વિદ્યાર્થીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ ત્રણેય ભાષાઓ આપણા સંસ્કાર, સંસ્કૃતિ અને ભાષિક વારસાને મજબૂત બનાવે છે. ડો. કાજલ પટેલ મેડમની સરળ સમજાવટ, અનુભવી માર્ગદર્શન અને વિદ્યાર્થીઓ પ્રત્યેની સમર્પિત ભાવના કારણે બાળકોમાં ભાષા પ્રત્યે રસ વધે છે. વ્યાકરણ, વાંચન, લેખન અને ઉચ્ચાર પર ખાસ ધ્યાન આપીને વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે છે. આ ટ્યુશન ક્લાસથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક પરિણામ સુધરે છે અને ભાષાકૌશલ્યમાં સશક્ત વિકાસ થાય છે.