Blankets Distribution - Dec-2025
હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા કચ્છના નાના રણમાં આવેલ ઝીંઝુવાડાના વિસ્તારમાં શિયાળાની કડક ઠંડીથી રાહત આપવા માટે મીઠાના આગરિયા અને તેમના પરિવારજનોને ગરમ ધાબળા તેમજ બાળકોને ગરમ ટોપી અને પોષક નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું. હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા કચ્છના ના...
01 Jan 2026
Read more